* ખેડૂતો બુક કરાવી ને નજીક ના સેન્ટર માંથી મેળવી શકશે તેમજ ડિલિવરી કરી આપવામાં આવશે.
* દુધ વધારા માટે – ફેટ વધારા માટે, ભાવ 850/-
* 50% સહાય
* ગાય ભેંસ માટે ઉત્તમ આહાર ખોળ – દાણ સાથે આપી શકાય.
* દૂધ માં વધારો, ફેટ માં વધારો આ બંને માં વધારો થશે એટલે પશુ પાલકો ને દૂધના ભાવ માં વધારો થશે.
* આ પ્રોડક્ટ કેમીકલ મુક્ત છે.
* જેથી કોઈ આડ અસર થતી નથી તેમજ આપણે ખાઈ જઈએ તો પણ આડ અસર થશે નહિ.
* આપણું પશુ નિરોગી અને તદુરસ્ત રહે એટલે આપો આપ દૂધ ઓછું આવવું ફેટ ઓછા આવવા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જાય છે.
-18%Sold out
Previous product
Back to products
ઓર્ગેનિક હળદર
₹450.00 ₹350.00
Next product
Agriculture Battery Sprayer Pump 12*12
₹4,800.00 ₹3,200.00
Offer કેટલ ફીડ
₹1,000.00 ₹825.00
Out of stock
Category: Cattle Feed
Description
Reviews (0)
Be the first to review “Offer કેટલ ફીડ” Cancel reply
Reviews
There are no reviews yet.