BLACK HDPE 18*24 Tadpatri 250 GSM Tarpaulin, Talpatri Tirpal for Multipurpose, Strong and Long Lasting Product Original price was: ₹2,750.00.Current price is: ₹2,050.00.
Back to products
Kheduto Raksha Amrut / રક્ષા અમૃત / रक्षा अमृत (500 ml) Original price was: ₹880.00.Current price is: ₹650.00.

Kheduto Black Amrut / બ્લેક અમૃત / ब्लेक अमृत (1 Ltr)

Original price was: ₹680.00.Current price is: ₹450.00.

Category:
Description

Specifications:

Brand: Gardift Black Amrut
Size: 1 Litre
Item Form: Liquid
Specific Uses For Product: Premium Growth & Flowering Booster
Country of Origin: India

Description:

બ્લેક અમૃત

ફાયદા:

  • મૂળ નો વિકાસ

  • છોડ નો વૃદ્ધિ-વિકાસ

  • પીળો પડતો અટકાવે

  • ફાલ વધુ આવે/ખરતો અટકાવે

  • ફળ/દાણા/સુયાની બેઠક વધારે

  • ફળ/દાણા ની સાઇઝ વધારે

  • ઉત્પાદન માં વધારો કરે

 

બટાકા, ડુંગળી, લસણ, મરચા, રીંગણ, કપાસ, મગફળી, સોયાબીન, જીરું, ધાણા, ચણા, અજમો, રાયડો, ગુલાબ, ગલગોટા, આંબો, લીંબુ, દાડમ, સરગવા માં 100% રિઝલ્ટ.

 

  1. 100 % ઓર્ગેનીક દવા.

  2. 100 % રિઝલ્ટ ની ખાતરી.

  3. વ્યાજબી ભાવે ઉપલબ્ધ.

  4. ઓછા ખર્ચે વધું ઉત્પાદન.

 

બધી દવા સાથે મિક્સ કરી શકાય

માપ:

  • સ્પ્રે: 2-6 મિલી / લિટર

  • ડ્રેંચિંગ અને ટપક સિંચાઈ: 1 લિટર / એકર

 

“બ્લેક અમૃત” એ સીવીડ, એમિનો એસિડ્સ- ક્રુડ પ્રોટીન, હ્યુમેટ, ગૌમૂત્ર, તથા વિવિધ કુદરતી અને કાર્બનિક પદાર્થોથી થી બનાવેલ અદ્યતન ટોનિક છે.
જે મૂળ અને છોડ નો ઉત્તમ વિકાસ, વૃદ્ધિ અને ફૂલો લાવવામાં મદદ કરીને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
નેનો પાર્ટિકલ અને અદ્યતન ટેક્નોલોજી થી થી મદદ થી બનાવેલ આ પ્રોડક્ટ, પાક ના દરેક સ્ટેજ ઉપર સૌથી ઝડપી અને સૌથી અસરકારક રીતે કામ કરે છે.
Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “Kheduto Black Amrut / બ્લેક અમૃત / ब्लेक अमृत (1 Ltr)”