Agriculture Mist Blower Attachment for Battery Sprayer Big
₹1,900.00 Original price was: ₹1,900.00.₹1,150.00Current price is: ₹1,150.00.
મુખ્ય મુદ્દા:
સલામતી-સાવચેતીનાં પગલાં: દવાનો છંટકાવ કરતા પહેલા અને છંટકાવ કરતી વખતે હંમેશા તમામ કનેક્શનને સરખી રીતે કડક કરો. દવાનો છંટકાવ થઈ જાય પછી મિસ્ટ બ્લોઅર ગનના પાવર બટનને બંધ કરો. બ્લોઅર ગનના ચાલતા પંખાનો સીધો સંપર્ક કરવાનું ટાળો. દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા સલામતી કીટ પહેરો. બ્લોઅર ગનનો ઉપયોગ કરતા પહેલા હંમેશા બેટરી સ્પ્રે પંપને સંપૂર્ણપણે ચાર્જ કરો.
બેટરી બેકઅપ: બ્લોઅર ગન ફુલ ચાર્જ થયેલ 12*12 બેટરી સાથે 5-7 ટેન્ક અને અને 12*8 બેટરી (ટાંકી ક્ષમતા 16 લિટર) સાથે 3-5 ટેન્ક ખાલી કરી શકે છે.
સ્થાપન: બેટરી સ્પ્રે પંપની હોસ પાઇપને કનેક્ટરના એક છેડે જોડો. કનેક્ટરના બીજા છેડાને બ્લોઅર ગન ઇનલેટ સાથે વ્યવસ્થિત પણે જોડો. પછી બ્લોઅર ગનના પ્લગને બેટરી સ્પ્રે પંપના ચાર્જિંગ સોકેટમાં જોડો. પછી બ્લોઅર ગન અને બેટરી સ્પ્રે પંપ પર બંનેના પાવર બટનો પર સ્વિચ ઓન કરો અને છંટકાવ શરૂ કરો.
ઉપયોગી વોલ્ટેજ: 12 વોલ્ટ
વસ્તુ: વાયર સાથે મિસ્ટ બ્લોઅર ગન, ગન ટુ હોસ પાઇપ કનેક્ટર, વધારાની નોઝલ
કામ કાજ: બ્લોઅર ગન કોઈપણ પ્રકારના બેટરી પંપ સાથે જોડી શકાય છે. ·બ્લોઅર ગન પાણીના ટીપાંને નાના નાના અણુમાં રૂપાંતર કરે છે અને સ્પ્રેને એકસમાન અને કાર્યક્ષમ નાના ટીપાઓમાં વિતરિત કરે છે. ·બ્લોઅર ગનમાંથી સ્પ્રે વધુ વિસ્તાર આવરી લે છે અને તેથી છંટકાવનો સમય અને મજુરી નો ખર્ચ ઘટાડે છે. બ્લોઅર ગન એગ્રી-ઇનપુટ વપરાશને શ્રેષ્ઠ બનાવે છે. બ્લોઅર ગન પાક સંરક્ષણ અને પોષણના અણુઓની અસરકારકતા વધારે છે.
વોરંટી: માત્ર મેન્યુફેક્ચરિંગ ખામીઓ માટે 1 (એક) મહિનાની વોરંટી. ગુમ અને નુકસાન સંબંધિત પ્રશ્નો ડિલિવરીની તારીખથી 7 દિવસની અંદર સૂચિત કરવા જોઈએ.
દવાનો ફુવારો 14-16 ફુટ સુધી દુર કરી શકે.
You must be logged in to post a review.
Reviews
There are no reviews yet.