khedut Power Tractor Oil

Original price was: ₹2,999.00.Current price is: ₹1,999.00.

Description

ખેડુત પાવર ટ્રેક્ટર માટેનું એન્જીન ઓઇલ

ખેડુત પાવર ટ્રેક્ટર ઓઇલએ સુપીરિયર પર્ફોમન્સ આપતું ટ્રેક્ટરનું એન્જીન ઓઇલ છે.
જે ટ્રિપલ એક્શન પ્રોટેક્ટિવ મોલેશિયસ એટલે કે એન્જીન, ક્લચ અને ગિયરને પ્રોટેક્ટ કરતું એન્જીન ઓઇલ છે.

  • એન્જીન નો પાવર વધારે છે.
  • ટ્રેક્ટર એન્જીનની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
  • સુપીરિયર એન્જીન પ્રોટેક્શન
  • ઇનોવેટિવ ફોર્મ્યુલા
  • ઉંચી ગુણવતા યુક્ત
  • સ્ટ્રોંગર અંડર પ્રેશર

ટ્રેક્ટર ના ઓઇલ સાથે પાણી નો જગ ફ્રી
વજન: ૭.૫ લીટર

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “khedut Power Tractor Oil”